Suzuki CTS scheme registration 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

suzuki cts scheme registration 2024 | સુઝુકી મોટર્સ ગુજરાત હવે લઈને આવ્યું છે, આઈ.ટી.આઈ ભણતા ભણતા કમાઈ કરવાનો મોકો | જેમાં કંપની કરાવે છે મફત આઈટીઆઈ અને સાથે સ્ટાઇપન્ડ પણ આપશે | જેનો લાભ 10 પાસ અને તેથી વધુ ભણેલા વિદ્યાર્થીઓ મેળવી શકે છે | જેમની ઉમર 18 વર્ષથી 21 વર્ષ છે તે ઉમેદવાર આ જોબ માટે આવેદન કરી શકે છે

સુઝુકી મોટર ગુજરાત હવે લઈને આવ્યું છે ભણવાની સાથે કમાવાની તક

પ્રોગ્રામ ની રુપરેખા

  • સ્વાગત
  • કંપની જાણકારી
  • મહત્વના ચાર આધારસ્તંભ
  • વર્ગખંડ અને ઑ જે ટી તાલીમ
  • કોર્સની માહિતી
  • મનોરંજન પ્રવૃત્તિઓ
  • છાત્રાલય
  • પરીક્ષા
  • સફળતાનો ગુરૂ મંત્ર

સ્વાગત છે મિત્રો તમારું આ પ્રોગ્રામ માં જેમાં તમે કરી શકો છો ભણવા સાથી કમાઈ

કંપનીની માહિતી

  • સુઝુકી મોટર ગ્રુપ એક અગ્રણી કાર બનાવતી કંપની છે જે ભારતની ટોટલ કારમાં 40% હિસ્સો ધરાવે છે
  • આ ગ્રુપનો એક પ્લાન્ટ ગુજરાત બેચરાજીમાં આવેલો છે
  • આ પ્લાન્ટ પણ અદાજે દિવસની 2700 ગાડી અને વર્ષ 7.50 લાખ ગાડી બને છે

સુઝુકી મોટર આઈટીમાં ભરતીના નિયમ

  • ઓછામાં ઓછા ધોરણ 10 માં 45% કે તેથી વધુ હોય તેવા ઉમેદવાર આ પ્રોગ્રામમાં ભરતી થઈ શકે
  • ઉંમર : 18 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઇએ
  • ઓછામાં ઓછું 45 કિલો વજન હોવું જોઈએ
  • પહલીથી આઈટીઆઈ કે ડિપ્લોમા કરેલું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકતા નથી

ટ્રેનિંગ કોર્સ

કોર્ષ નું નામ વાહન ટેક્નિશયન
કોર્ષ નો સમયગારો બે વર્ષ
વર્ગખંડ ટ્રેનિંગ બે મહીના
ઑ. જે. ટી વર્ગખંડ ટ્રેનિંગ22 મહીના
પરીક્ષણ સાપ્તાહિક
ઑ. જે. ટી સ્થર SMG પ્લાન્ટ
પ્રમાણપત્ર NCVT પ્રમાણપત્ર

પ્રોગ્રામ દરમિયાન મળતા લાવ

  • 24 મહિલા આઈટીઆઈ પ્રોગ્રામ 2 મહિના ની વર્ગખંડ તાલીમ 22 મહિનાની OJT તાલીમ
  • રૂપિયા ₹13,447 સ્ટાઇપેન્ડ રૂપિયા ₹700 બોનસ કુલ 14,167
  • બીજા વર્ષ સ્ટાઇપેન્ડ ₹15,000 મળશે બોનસ સાથે
  • તાલીમ સ્થર હનસલપુર બેચરાજી ગુજરાત
  • સવારે નાસ્તો બપોરે લંચ સાંજે ચા અને બિસ્કિટ રાહત દરે આપવામાં આવશે
  • 1200000 રૂપિયા સુધીનો અકસ્માત વીમો 50000 હજાર નો તબીબી વીમો અને 600000 રૂપિયાનો સુધીનો ઇન્સ્યોરન્સ
  • આઈટીઆઈ ઉત્તીર્ણ કર્યા પછી સરકાર દ્વારા પ્રમાણિત NCVT પ્રમાણપત્ર આપવામાં આવશે
  • કંપની તરફથી યુનિફોર્મ બુટ, હાથના મોજા, રેડિયમ જેકેટ અને આંખના ચશ્માંની ppe આપવામાં આવશે

પ્રોગ્રામનો ઉદ્દેશ

  • કૌશલ્ય વિકાસ
  • ભણતર સાથે કમાઈ
  • NCVT પ્રમાણપત્ર
  • યુવા કૌશલ્ય

સફળતા નો ગુરૂમંત્ર

  • શીત
  • સમય
  • સલામતી

કંપની દ્વારા મફત I.T.I કરાવવામાં આવશે & સરકાર દ્વારા માન્ય NCVT પ્રમાણપત્ર મળશે

આવશ્યકતા

  1. 500 છોકરાઓની જરૂરિયાત
  2. 18 થી 21 વર્ષ સુધી ઉમર હોવી જોઈએ
  3. 10 પાસ 45% અને વધારે હશે તો પણ ચાલશે

કંપની તરફથી મળતા લાભો

  • મફત ITI કંપની દ્વારા કરાવવામાં આવશે સરકાર દ્વારા માન્ય NCVT પ્રમાણપત્ર મળશે.
  • ૨ મહિના ક્લાસ રૂમ ટ્રેનિંગ અને ૨૨ મહિના કંપનીમાં ઓન જોબ ટ્રેનિંગ
  • કંપની ટ્રેનિંગ દરમિયાન પ્રતિમાસ ૧૪૧૬૭ – સ્ટાઈપેન્ડ
    (હાજરી બોનસ સાથે)
  • કંપની તરફથી ખૂબ જ ઓછા દરે સુવિધાઓ ઉપલબ્ધ છે
  • રહેવા માટે હોસ્ટેલ ની સુવિધા
  • સવારે નાસ્તો, બપોરે લંચ, સાંજે ચા અને બિસ્કિટ

આવેદન કરવા માટેની પ્રોસેસ અને કોન્ટેક્ટ નંબર

  • નામ : સહિલ ચૌધરી
  • મોબાઈલ નંબર : 9712642473 (📞ફોન કરવાનો સમય☎📲સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી)
  • મેઇલ : SCHOUDHARY@NTI-INDIA.COM

APPLY NOW

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top